વડોદરાના વિવિધ વિસ્તારોમાં 16થી 21 દરમિયાન 4 કલાક વીજ પુરવઠો બંધ રહેશે
સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુવઠો બંધ રહેશે વીજ લાઈનના મરામત કામને લીધે લેવાયો નિર્ણય શહેરમાં તબક્કાવાર મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે વડોદરાઃ શહેરમાં વીજ તંત્ર દ્વારા વીજ લાઈનનું મરામતનું કામ હાથ ધરવામાં આવશે. આથી શહેરના વિવિધ વિસ્તારમાં વીજળી પુરવઠો તા.16 થી 21 દરમિયાન સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંધ રહેશે. વીજ રીપેરીંગ […]