બનાસકાંઠામાં વીજચોરી સામે GUVNLની 42 ટીમો દ્વારા ચેકિંગ ઝૂંબેશ
ડીસા, કાંકરેજ અને વાવમાં વીજ જોડાણોની તપાસ, 105 વીજચોરીના કેસ પકડાતા 30.71 લાખનો દંડ ફટકાર્યો, જે વિસ્તારમાં વીજ લાઈનલોસ વધુ હોય એવા વિસ્તારોને ટાર્ગેટ કરાયા પાલનપુરઃ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વીજપોલ પરના વીજ તાર પર લંગરિયા નાખીને વીજ ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી હતી. જિલ્લાના કેટલાક વિસ્તારમાં લાઈન લોસ વધતો જતો હતો. આથી જીયુવીએનએલની 42 […]