યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રાગોટ્યોત્સવની 13મી જાન્યુઆરીએ ઊજવણી કરાશે
અંબાજીના ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન, 101 હવન કુંડ/ પાટલા નોંધાવવા માઈભક્તોને ટ્રસ્ટની અપીલ, 13મી જાન્યુઆરીને પોષસુદ પુનમે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીનો પ્રાગોટ્યોત્સવ આગામી તા. 13મી જાન્યુઆરીને પોષ સુદ પુનમના રોજ ધામધૂમથી ઊજવાશે. મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં માઇ […]