સાબરકાંઠાના પ્રાંતિજમાં 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ગાંધીનગરઃ અમદાવાદના HMPV વાઇરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વસ્ત્રાપુરના 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિને 8મી તારીખે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્યતંત્રએ સેમ્પલ તપાસ માટે […]