વિદ્યા બાલન-પ્રતિક ગાંધીની જોડી ધૂમ મચાવવા માટે તૈયાર, નવી રોમેન્ટિક કોમેડી ફિલ્મની થઇ જાહેરાત
વિદ્યા બાલન-પ્રતિક ગાંધી જોવા મળશે એકસાથે નવી રોમેન્ટિક કોમેડી ફિલ્મની થઇ જાહેરાત ઈલિયાના ડી’ક્રૂઝ પણ આ ફિલ્મમાં જોવા મળશે મુંબઈ :વિદ્યા બાલન અને પ્રતીક ગાંધીને સમીર નાયર દ્વારા અનટાઈટલ્ડ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. પ્રતિક ગાંધી કે જેમણે એપ્લોઝના ખૂબ જ સફળ શો, ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા રાતોરાત સફળતા મેળવી હતી. હવે […]


