ચંદ્રયાન 3ના સફળ લેન્ડીંગ માટે પ્રયાગરાજ-વારાણસીમાં મંત્રોચ્ચાર સાથે હવન-પૂજન
લખનઉ: ચંદ્રયાન 3 ના સફળ લેન્ડીંગ માટે સમગ્ર દેશમાં હવન પૂજન સાથે પ્રાર્થનાનો દૌર શરૂ થયો છે. વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, કાનપુર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં લોકો ચંદ્રયાન 3ના લેન્ડીંગના લગભગ 36 કલાક પહેલા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે પ્રયાગરાજમાં શ્રી મઠ બાધબરી ગદ્દી ખાતે 23 ઓગસ્ટે ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડીંગ માટે મંત્રોના જાપ સાથે […]