પ્રિ-સ્કૂલના નિયમોમાં ફેરફાર ન થાય તો નોંધણી વિના શાળાઓ શરૂ કરી દેવાશેઃ સંચાલક મંડળ
પ્રિ-સ્કૂલના નિયમોમાં ફેરફાર કરવા સંચાલકોની માગણી 10 ટકા પ્રિ-સ્કૂલોએ પણ નોંધણી કરાવી નથી પ્રી-સ્કૂલ માટે 15 વર્ષ ભાડા કરારને કારણે 12 ટકા સ્ટેમ્પ ભરવો પડે છે અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-સ્કૂલોના સંચાલકો માટે સરકારે નોંધણી ફરજિયાત બનાવ્યા બાદ કેલાક નિયમો અને શરતોને લીધે સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે પ્રિ-સ્કૂલ સંચાલકોએ સરકારને રજુઆતો પણ કરી […]