1. Home
  2. Tag "pregnancy"

ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં ભૂલથી પણ આવી બેદરકારી ન કરો

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ ખાસ કાળજી લેવી જરૂરી છે. આ સમય દરમિયાન મહિલાઓનું શરીર ખુબ નાજુક હોય છે. તેથી તેમને ખૂબ કાળજીની જરૂર હોય છે. આ સમયે થોડી પણ બેદરકારી ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની છે. ગર્ભાવસ્થાના પ્રોરંભથી, સ્ત્રીના હોર્મોન્સ અને શરીરમાં સતત ફેરફારો થવાનું શરૂ થાય છે. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં કોઈ પણ પ્રકારની બેદરકારી […]

મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન હાઈ હીલ્સ પહેરવી જોઈએ કે નહીં, જાણો કેમ…..

દરેક છોકરીઓને હીલ્સ પહેરવાનું પસંદ હોય છે. તેનાથી ઊંચાઈ સારી લાગે છે અને દેખાવ પણ સારો લાગે છે. જો કે દરેક વસ્તું પહેરવા માટે એક ઉંમર અને સમય હોય છે. કેટલીક સ્ત્રીઓ ગર્ભાવસ્થામાં હાઈ હીલ્સ પહેરે છે. પરંતુ શું તેઓએ આવું કરવું જોઈએ ? ગર્ભાવસ્થા દરમિયાન ઘણા ઉતાર-ચડાવ આવતા હોવાથી હાઈ હીલ્સ પહેરવી કેટલી સુરક્ષિત […]

સુરક્ષિત માતૃત્વની આગવી ઓળખ એટલે ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમ, જનનીની સુરક્ષા માટે ગર્ભાવસ્થા અને માતૃત્વના પોષણને પ્રાથમિકતા

ભારત વિશ્વનો એવો પહેલો દેશ છે જ્યાં વર્ષનો એક દિવસ જનનીની સુરક્ષાના નામે છે. 11 એપ્રિલને નેશનલ સેફ મધરહૂડ ડે એટલે કે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે આપણે સુરક્ષિત માતૃત્વના પોષક એવા ફોર્ચ્યુનના સુપોષણ કાર્યક્રમની વાત કરીશું. જેમાં સગર્ભાઓના ચેકઅપથી માંડીને પરિવારના સુપોષણ સુધીની તમામ ગતિવિધીઓ આવરી લેવામાં આવે છે. નવાઈની વાત […]

પ્રેગ્નન્સીમાં થાક નહીં લાગે, માત્ર મખાનાને ડાયટમાં કરો સામેલ

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે.સગર્ભા સ્ત્રીઓ માટે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.ધ્યાન રાખો કે ગર્ભવતી મહિલા જે પણ ખાય છે તેની અસર બાળકના સ્વાસ્થ્ય પર પણ પડે છે.આવી સ્થિતિમાં મહિલાઓ પોતાના ખાવા-પીવાને લઈને ખૂબ જ સાવધ રહે છે.ગર્ભવતી મહિલાઓ મખાનાનું સેવન કરી શકે […]

ગર્ભાવસ્થા દરમિયાન થાક લાગે છે? તો આ ફળ ખાઓ,બીજી ઘણી સમસ્યાઓ પણ દૂર થશે !

ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે અને તેને કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. જો તમે ગર્ભાવસ્થા દરમિયાન થાક અને શરીરમાં નબળાઈ અનુભવો છો, તો તમારે ફળોનું સેવન કરવું જોઈએ.શરીરમાં શક્તિ વધારવા માટે ફળોનું સેવન શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.એક વાતનું ખાસ ધ્યાન રાખો કે,ફળોનો રસ પીવાને બદલે ફળો ખાઓ. એફ ફળમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code