રાજકોટ મ્યુનિ.કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં આકરા કરબોજ લાદવાની શક્યતા
રાજકોટ, 2 ફેબ્રુઆરી 2026: કેન્દ્રિય બજેટ ગઈકાલે 1લી ફેબ્રુઆરીએ જાહેર થયા બાદ ગુજરાતના અમદાવાદ સહિત મહાનગરોના બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે મહાનગરપાલિકાઓની ચૂંટણીનું વર્ષ હોવાથી નવા કરવેરા લાદવાની શક્યતા ઓછી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દ્વારા 2026-27ના ડ્રાફ્ટ બજેટ લદભગ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. જે ગણતરીના દિવસમાં જાહેર કરવામાં આવશે. જો […]


