રશિયાએ યુક્રેન પર પુતિનની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો, બે ડ્રોન તોડી પાડ્યા
નવી દિલ્હીઃ રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે યુક્રેન દ્વારા લોન્ચ કરાયેલા બે ડ્રોનને તોડી પાડ્યા હતા. આ ઘટના બાદ યુક્રેન-રશિયા યુદ્ધ આગામી દિવસોમાં વધારે જોરદાર બનવાની શકકયતા છે. જો કે, સમગ્ર ઘટનાને લઈને યુક્રેન દ્વારા કોઈ જવાબદારી લેવામાં આવી નથી. ક્રેમલિને કહ્યું કે […]