1. Home
  2. Tag "President Putin"

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 2025ની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે પુષ્ટિ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને પગલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2025 ની શરૂઆતમાં ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. બંને નેતાઓ વચ્ચે વાર્ષિક બેઠકો માટે ચાલુ પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ મુલાકાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. “અમારા નેતાઓએ વર્ષમાં એકવાર મળવાનો કરાર કર્યો છે. આ વખતે […]

ભારતને તેની મહાન હિન્દુ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાની જરૂર, પુતિનના રાજકીય ગુરુનું સૂચન

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશાથી સારા રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતે રશિયા સાથે પોતાની મિત્રતા જાળવી રાખવાની સાથે યુદ્ધ અંતે ચિંતા વ્યક્ત કરવાની સાથે યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી. રશિયન લોકો ભારત અને ભારતીયોના પ્રશંસક રહ્યા છે. આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાજકીય ગુરુ એલેક્ઝાન્ડર ડુગિને ભારતને લઈને […]

પુતિનના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી રશિયા જવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (સોમવારે) 16મી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા જવા રવાના થશે. તેઓ તેમની મુલાકાત દરમિયાન બ્રિક્સ જૂથના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પ્રધાનમંત્રી મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મુલાકાત લઈ રહ્યા છે. આ વર્ષે તેમની રશિયાની આ બીજી મુલાકાત છે. BRICS સમિટ 22-23 ઓક્ટોબરે […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુએસ ચૂંટણીમાં કમલા હેરિસનું સમર્થન કર્યું

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને સમર્થન આપ્યું છે. પુતિને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે રશિયા પર વધુ પ્રતિબંધો લગાવ્યા હતા. તેમના પહેલા કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ રશિયા પર આટલા પ્રતિબંધો લગાવ્યા ન હતા. રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આયોજિત ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEZ)માં પુતિનને પૂછવામાં આવ્યું […]

પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ વાત

રશિયા-યુક્રેન સંઘર્ષ અને યુક્રેન મુલાકાત વિશે વાત કરી સંઘર્ષના નિરાકરણને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો નવી દિલ્હીઃ યુક્રેન પ્રવાસ પરથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો સાથે વાત કરી રહ્યા છે. મંગળવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે પોતાના વિચારો વ્યક્ત […]

મિત્ર પુતિન સાથે ભારત-રશિયા સંબંધોની સમીક્ષા કરવા આતુરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ અર્થે રવાના થયા હતા. આ પ્રવાસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું 22મા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું અને આગામી ત્રણ દિવસમાં ઓસ્ટ્રિયા પ્રજાસત્તાકની મારી સૌપ્રથમ મુલાકાત લઉં છું. ભારત અને રશિયા વચ્ચે છેલ્લાં 10 વર્ષમાં વિશેષ અને […]

રશિયાનો ખાર્કિવ પર S-300 મિસાઇલોથી હુમલો, 7 લોકોનાં મોત

નવી દિલ્હીઃ રશિયાએ વહેલી સવારે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર S-300 મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા, જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. ક્ષેત્રના ગવર્નર ઓલેહ સિનિહુબોવે રશિયાએ કરેલા આ હુમલાની પુષ્ટિ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ રશિયન હુમલાને ‘અત્યંત ક્રૂર’ ગણાવ્યો હતો અને પશ્ચિમી […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વધુ એક વિરોધીનું મોત

લાંબા સમયથી જેલમાં હતો બંધ અગાઉ જેલમાંથી ગાયબ થયાની અટકળો વહેતી થઈ હતી નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વધુ એક વિરોધીનું મોત થયાનું જાણવા મળે છે. લાંબા સમયથી જેલમાં બંધ અલેક્સી નવેલનીનું મોત થયાનું જાણવા મળે છે. નવેલની રશિયાના રાષ્ટ્રપતિ પુતિનો સૌથી વધારે આલોચક […]

રશિયા black sea મારફતે યુક્રેનને અનાજની નિકાસ નહીં કરે, કરાર કર્યો રદ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા એક વર્ષથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાએ જાહેરાત કરી છે કે, તે black sea મારફતે યુક્રેનમાં અનાજ નિકાસ કરવા સંબંઘિત સૌદામાં ભાગીદારી નહી કરે. ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યું કે, રશિયા સંબંધિત કાલા સાગર કરારની કેટલીક બાબતો હજુ સુધી લાગુ કરવામા આવી નથી. રશિયાની માંગો પૂરી થયા […]

રશિયાએ યુક્રેન પર પુતિનની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો, બે ડ્રોન તોડી પાડ્યા

નવી દિલ્હીઃ રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે  યુક્રેન દ્વારા લોન્ચ કરાયેલા બે ડ્રોનને તોડી પાડ્યા હતા. આ ઘટના બાદ યુક્રેન-રશિયા યુદ્ધ આગામી દિવસોમાં વધારે જોરદાર બનવાની શકકયતા છે. જો કે, સમગ્ર ઘટનાને લઈને યુક્રેન દ્વારા કોઈ જવાબદારી લેવામાં આવી નથી. ક્રેમલિને કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code