ડીસા પાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યા બાદ કહ્યું, ખોટા કામો માટે દબાણો કરાતા હતા
ભાજપના જ સભ્યોના ખોટા દબાણોને વશ ન થઈ રાજીનામું આપ્યુઃ સંગીતા દવે, ડીસા નગરપાલિકામાં ભાજપના બે જુથોને લીધે આંતરિક વિખવાદ, ધારાસભ્ય પ્રવિણ માળી સામે કરાયો સીધો આક્ષેપ ડીસાઃ શહેરની ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ બે જુથો વચ્ચે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. જેના લીધે નગરપાલિકાના મહિલા પ્રમુખનો ભોગ લેવાયો છે. નગરપાલિકામાં પ્રમુખપદને લઈને સવા […]