ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે વિવાદમાં આવતા રાજીનામું આપ્યું
પ્રમુખપદ સંભાળ્યાને 13 દિવસમાં રાજીનામું આપ્યુ કલેકટરને આપેલા રાજીનામામાં પારિવારિક કારણ દર્શાવાયુ પ્રદેશ કક્ષાએ આદેશ મળ્યા બાદ રાજીનામું આપ્યાની ચર્ચા ધોરાજીઃ રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે એકાએક પ્રમુખપદેથી રાજીનામું આપી દીધુ છે. માત્ર 13 દિવસ પ્રમુખપદ સંભાળ્યા બાદ રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. જો કે કલેકટરને આપેલા પત્રમાં અંગત પારિવારિક કારણોસર […]