રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે
નવી દિલ્હીઃ ભારત સરકાર 8 માર્ચ, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (MWCD) નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે “નારી શક્તિ સે વિકસિત ભારત” વિષય પર રાષ્ટ્રીય સ્તરની પરિષદનું આયોજન કરી રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી […]