1. Home
  2. Tag "President Zelensky"

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ પર પોતાના વિચારો શેર કર્યા. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો અને સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ભારતના અડગ અને સુસંગત વલણ અને શાંતિની વહેલી તકે પુનઃસ્થાપનાના પ્રયાસોને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. […]

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેનને ઝડપથી યુરોપિયન યુનિયનમાં સામેલ કરવા ઝેલેન્સ્કીની વિનંતી

નવી દિલ્હીઃ યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ બ્રસેલ્સમાં એકત્ર થયેલા યુરોપિયન યુનિયનના નેતાઓને યુક્રેનને સંધમાં તાત્કાલિક સામેલ કરવાના આવેદન ઉપર ઝડપથી કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી તેમણે ખાસ કરીને જર્મની અને હંગેરીને અપીલ કરી હતી કે તેઓ ફેડરેશનમાં યુક્રેનની સદસ્યતાને રોકવાનો પ્રયાસ ન કરે. આનું કારણ એ છે કે હંગેરિયન પ્રમુખ ઓર્બનને EU નેતાઓમાં રશિયન […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટો ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપબતિ ઝેલેન્સકીએ રશિયા અને નાટો સામે ગંભીર આક્ષેપ કર્યાં હતા. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈપણ શરતે અને કોઈપણ સંજોગોમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત જરૂરી છે. ઝેલેન્સકીએ કહ્યું, ‘મને લાગે છે કે મીટિંગ વિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code