રાષ્ટ્રપતિએ મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી આપણી સમૃદ્ધ પ્રાચીન પરંપરાઓનું એક પ્રભાવશાળી આધુનિક કેન્દ્ર છે. આ ઉદ્ઘાટન માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તબીબી શિક્ષણ અને તબીબી સેવાઓના વિકાસમાં એક […]