સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધનને નરેન્દ્ર મોદીએ પ્રગતિ અને સુશાસનનો રોડમેપ ગણાવ્યો
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધનને વ્યાપક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેમાં પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિએ ભારતની સિદ્ધિઓ અને સંભાવનાઓ તેમજ નાગરિકો માટે વધુ સારા જીવન માટે સામૂહિક પ્રયાસો દ્વારા બનાવવાની જરૂર હોય તેવા […]


