બેલારુસઃ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ સાતમી વખત દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી
1994 થી બેલારુસનું નેતૃત્વ કરી રહેલા રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ સાતમી વખત દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. સોમવારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં આ પરિણામ સામે આવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચના પ્રારંભિક ડેટા અનુસાર, લુકાશેન્કોને 86.82 ટકા મત મળ્યા. સેરગેઈ સિરાનકોવને ૩.૨૧%, ઓલેગ ગેડુકેવિચને ૨.૦૨%, અન્ના કાનોપત્સ્કાયાને ૧.૮૬% અને એલેક્ઝાન્ડર ખિઝન્યાને ૧.૭૪% મત […]