1. Home
  2. Tag "Presidential Election"

રાષ્ટ્રપતિની ચૂંટણીઃવિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા આજે ઉમેદવારી નોંધાવશે

વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હા આજે નોંધાવશે ઉમેદવારી સમર્થન આપવા રાહુલ-શરદ પવાર સહિત અનેક મોટા નેતાઓ પહોંચશે કહ્યું-જો ચૂંટાયો તો એજન્સીઓનો ‘દુરુપયોગ’ થશે નહીં   દિલ્હી:રાષ્ટ્રપતિ પદના વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા આજે ઉમેદવારી પત્ર ભરશે. આ દરમિયાન રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સીતારામ યેચુરી, શરદ પવાર અને મમતા બેનર્જી સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમની સાથે આવવાની આશા છે.સિંહાએ […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ફોર્મ ભર્યું

પીએમ મોદી સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા કોંગ્રેસ સહિતના વિપક્ષને અપીલ વિપક્ષ દ્વારા યશવંત સિંહાને ઉમેદવાર બનાવાયાં NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દ્રૌપદી મુર્મુના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ઘણા મોટા નેતાઓ સંસદભવનમાં […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ BJPના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને NDA ઉપરાંત કેટલાક રાજકીય પક્ષોનું સમર્થન મળવાની શકયતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભાજપા અને વિપક્ષે પોત-પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપના આગેવાની હેઠળ એનડીએએ ઓડિસાના આદિવાસી મહિલા નેતા અને ઝારખંડના પર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીશા છે. જ્યારે વિપક્ષે યશવંતસિંહાના નામની જાહેરાત કરી છે, હવે જોવાનું એ છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ જીતે છે અને કોનો પરાજય […]

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ રાજનાથસિંહે વિપક્ષના મંત્રીઓ સાથે ટેલિફોન મારફતે ચર્ચા કરી

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનો કાર્યકાળ આગામી દિવોસમાં પૂર્ણ થઈ રહ્યો છે જેથી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. જેથી વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીને લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપ દ્વારા રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપના સિનિયર મંત્રી રાજનાથસિંહે વિપક્ષના નેતાઓનો ટેલિફોનિક સંપર્ક કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code