લીલો ઘાસચારો અને ખાણ-ખોળના ભાવમાં વધારો થતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા
સુરેન્દ્રનગરમાં લીલા ઘાસને ભાવ 20 કિલોના રૂપિયા 150એ પહોંચ્યો, ખાણ-ખોળમાં પણ રૂપિયા 200થી વધુનો વધારો, પશુઓ માટે કેટલ કેમ્પો ખાલીને પશુપાલકોને સહાય આપવા માગ ઊઠી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોની જેમ પશુપાલકોની હાલત પણ કફોડી બની છે. હાલ લીલા ઘાસચારા અને ખાણ-ખોળના ભાવમાં વધારો થયો છે. લીલા ઘાસના પહેલા એક મણના રૂ. 110 ભાવ […]


