ચીનમાં મોટાપાયે નિકાસ કરી દેવાતા સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 150નો તોતિંગ વધારો
અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં સરકારની અણઘડ નીતિને કારણે સિંગતેલમાં ડબ્બે દોઢસોનો વધારો થતાં ડબ્બાનો ભાવ ત્રણ હજારને વટાવી ગયો છે. કહેવાય છે. કે, ચીનમાં મગફળીના મોટાપાયે નિકાસ કરી દેવાતા સિંગતેલના ભાવમાં અસહ્ય વધારો થયો છે. હાલ સિઝનમાં જ સિગતેલનો ભાવ ડબ્બાના 3000ને વટાવી ગયો છે . તો ઉનાળા અને […]