રાજકોટ યાર્ડમાં નવા લસણની આવક નથી, જુના લસણના પ્રતિકિલો 400થી 500ના ભાવ બોલાયા
રાજકોટઃ ગુજરાતમાં ગત વર્ષે લસણનો પાક ઓછો થયો હોવાથી લસણના ભાવે રેકોર્ડ તોડ્યો છે. રાજકોટ યાર્ડમાં નવા લસણની આવક નથી ત્યારે જુના લસણનો ભાવ પ્રતિકિલો 400થી 500 રૂપિયા બોલાયો છે. સારી ક્વોલિટીવાળા એક કિલો લસણના 500 ઊપજી રહ્યા છે. ભાવમાં થયેલો આ વધારો યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા […]