1. Home
  2. Tag "price reduction"

અમદાવાદ રેલવે ડિવિઝનના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરાયો

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને લીધે હવે ટ્રાન્સપોર્ટેશન સેવા પણ મોંધી બની રહી છે. જાહેર પરિવહન સેવામાં પણ ટિકિટ વધારા કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે અમદાવાદ ડિવિઝન હેઠળના રેલવે સ્ઠેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરતા લોકોને રાહત થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના કાળમાં રેલવે સ્ટેશનમાં ભીડ ઓછી કરવા માટે રેલવે […]

IOCએ વર્ષ 2022ના પ્રથમ દિવસે જ આપી મોટી ભેટઃ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 100નો ઘટાડો

નવુ વર્ષ 2022ની શરૂઆત સાથે જ પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ (IOC) એ લોકોને મોટી ભેટ આપી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. 100નો ઘટાડો કર્યો છે, જેનાથી લોકોને મોટી રાહત મળવાની આશા છે. જો કે, એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી […]

પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટ્યા તો CNGમાં કેમ નહીં ?, રિક્ષાચાલકોની હડતાળની ચિમકી

અમદાવાદઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે અન્ય ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થતાં મોંઘવારીને લીધે લોકોની હાલત કફોડી બની ગઈ હતી. દરમિયાન દેશમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીઓમાં ભાજપને હાર મળતાં પરિણામના બીજા દિવસે પટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરતા લોકોને ખૂબ રાહત મળી છે. ત્યારે હવે સીએનજીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code