ધો.10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં જ હવે પ્રાથમિક અને માધ્યમિક શાળાની પરીક્ષાનો પ્રારંભ થશે
રાજકોટઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાનો પ્રારંભ થશે.જેમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ આગામી તા. 3જી એપ્રિલને સોમવારથી થશે. રાજકોટ જિલ્લામાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે પરીક્ષા 20 એપ્રિલ સુધી ચાલશે. રાજકોટના […]