1. Home
  2. Tag "Prison Department"

રાજસ્થાન જેલ વિભાગનો નિર્ણય: મુસ્લિમ કેદીઓને બહારથી ઈફ્તાર કે સહેરીનું ભોજન આપવા પર પ્રતિબંધ

જયપુર, 23 ફેબ્રુઆરી 2026: રાજસ્થાનના જેલ વિભાગે રમઝાનના પવિત્ર માસ પૂર્વે એક ચોંકાવનારો આદેશ જારી કર્યો છે. નવા નિયમ મુજબ, જેલમાં બંધ મુસ્લિમ કેદીઓ માટે બહારની વ્યક્તિઓ કે ધાર્મિક સંસ્થાઓ હવે સીધું ઈફ્તાર અથવા સહેરીનું ભોજન આપી શકશે નહીં. જેલ હેડક્વાર્ટર દ્વારા ૧૭ ફેબ્રુઆરીએ જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રમઝાનને લગતો તમામ […]

ઇન્ટર ઓપરેબલ ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમના અમલ, રેન્કીંગમાં જેલ વિભાગને દ્વિતીય ક્રમનો એવોર્ડ

ગાંધીનગરઃ ગુજરાતના જેલ વિભાગને ‘‘ગુડ પ્રેક્ટીસીસ ઓન ક્રાઇમ ક્રિમીનલ ટ્રેકીંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ ICJS’’ની વાર્ષિક મિટીંગમાં આ સિસ્ટમના શ્રેષ્ઠ અમલીકરણ માટેનો દ્વિતીય પુરસ્કાર-એવોર્ડ તાજેતરમાં પ્રાપ્ત થયો છે. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ ગૌરવ સન્માન એવોર્ડની પ્રસ્તુતિ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન.રાવે કરી હતી.  ભારત સરકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code