1. Home
  2. Tag "Prisoners"

ગુજરાતની તમામ જેલોમાં કેદીઓને અભ્યાસ માટે આંબેડકર યુનિ. દ્વારા કેન્દ્રો શરૂ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં જુદી જુદી જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ સજા પૂર્ણ થયા બાદ પોતાના પગ પર ઊભા રહીને રોજગારી મેળવી શકે તે માટે વિવિધ હુન્નર ઉદ્યોગ શીખવવામાં આવતો હોય છે. સુથારી કામ, દરજી કામ, કડિયા કામ એટલું નહીં પણ કુકની તાલીમ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત કેદીઓ શૈક્ષણિક ડિગ્રી મેળવી શકે તે માટે જેલમાં […]

રાજ્યની જેલોમાં ગંભીર ગુનાના ન હોય તેવા મહિલા, વયોવૃદ્ધ, કેદીઓને 15 દિવસના પેરોલ અપાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં જેલના કેદીઓને 15 દિવસના પેરોલ આપવાનો મહત્વનો નિર્ણય લઈને કેદીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી સરકારે  મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ […]

નવસારીની સબ જેલમાં કેદીઓને હીરા ઘસવાનું કામ શીખવાડાશે, ડાયમંડ કંપનીના સંચાલક પગાર પણ આપશે

નવસારીઃ શહેરની સબ જેલમાં કેદીઓને રોજગારી મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.  સબજેલમાં કેદીઓ પોતાના સજાના સમયગાળા દરમિયાન જેલમાં જ કામ કરીને નાંણા કમાય તેવા આશ્રયથી તેમને ડાયમંડ વર્ક શિખવાડવામાં આવશે. શરૂના તબક્કામાં કેદીઓને જેલમાં ચાર-પાંચ ધંટી મુકીને ડાયમંડની કામગીરી શિખવાડવામાં આવશે. તેમના ટ્રેનિંગ સમય દરમિયાન 3000 જેટલુ મહેનતાણું પણ […]

તિહાડ જેલઃ કેદીઓ વચ્ચે મારા-મારી થતા એક કેદી ઈજાગ્રસ્ત

દિલ્હીઃ અંકિત હત્યા કેસ બાદ તિહાડ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ અટકાતી નથી. તાજેતરમાં જ તિહાડ જેલમાં મહિલા કેદીઓ અને જેલ કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હતી. હાલ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે દરમિયાન જેલ નંબર-8માં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જો કે, ફરજ પર તૈનાત જેલ કર્મચારીઓએ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code