ખાનગી યુનિવર્સિટીઓએ સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો મળ્યા બાદ ફીમાં કર્યો ધરખમ વધારો
ગુજરાત સરકારે 10 યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે, સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો મળતા જ ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ મળી, ખાનગી યુનિવર્સિટીઓ પોતાની રીતે જ ફી નક્કી કરી શકે છે, અમદાવાદઃ રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલા સાત ખાનગી યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો આપ્યો હતો. જે સાથે 7 યુનિવર્સિટીઓને સરકારના ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ […]