સુરતમાં મ્યુનિ. કમિશનરે BRTS કોરીડોરમાં વાહનો ચલાવતા ચાલકોને પાઠ ભણાવ્યો
સુરત, 27 માર્ચ 2026: Private vehicles in BRTS corridor શહેરના બીઆરટીએસ કોરીડોરમાં ખાનગી વાહનો બેરોકટોક ચલાવાતા હોવાથી અકસ્માતોના બનાવો બને છે. ત્યારે શહેરમાં પ્રવત પાટિયાથી કેનાલ રોડ પર સફાઈની કામગીરી નિહાળવા નિકળેલા મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને બીઆરટીએસ કોરીડોરમાં બાઈક સ્કૂટર, કાર સહિત ખાનગી વાહનો જોતા જ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંબંધિત વાહનચાલકોને રોકી ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવી […]


