1. Home
  2. Tag "priyanka gandhi"

શાંતિ ભંગ કરવા બદલ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત 11ની ધરપકડ

શાંતિ ભંગ કરવા બદલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત 11ની ધરપકડ સીતાપુર પોલીસ સ્ટેશનમાં બધા સામે એફઆઇઆર દાખલ કરાઇ સીતાપુર ગેસ્ટ હાઉસની બહારથી જ આ લોકોની ધરપકડ કરાઇ નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલી વધી છે. શાંતિ ભંગ કરવાના આરોપમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અને યુપી કોંગ્રેસના અધ્યક્ષ […]

પંજાબઃ રાહુલ અને પ્રિયંકા ગાંધીને બિનઅનુભવી ગણાવીને કેપ્ટન અમરિંદરસિંહનું કોંગ્રેસ સામે આકરુ વલણ

દિલ્હીઃ પંજાબ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી કેપ્ટન અમરિંદર અને સિદ્ધુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ વિવાદ શાંત થવાને બદલે વધારે વકરી રહ્યો છે. મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ કેપ્ટન અમરિંદરસિંહે પ્રથમવાર કોંગ્રેસ સામે આકરુ વલણ અપનાવ્યું છે. સુદ્ધુ અને કેપ્ટન વચ્ચે વિવાદના ઉકેલ […]

ઉત્તરપ્રદેશના લખનૌમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના મૌન ધરણાં : પોલીસે ફરિયાદ નોંધી

લખનૌઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા સામે મૌન ધરણા મુદ્દે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કલમ-144 અને કોવિડ નિયમોના ઉલ્લંઘન હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકા ગાંધી લખનૌ જિલ્લા તંત્રને જાણ કર્યાં વગર જીપીઓ સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધરણા પર બેઠા હતા. જો કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાજંલી કરવાની મંજૂરી […]

પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ

પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાને થયો કોરોના કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો રિપોર્ટ નેગેટિવ ડોકટરની સલાહથી પ્રિયંકા થયા હોમ આઇસોલેટ દિલ્હી: કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. વાડ્રાએ ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી શેર કરી હતી. પતિનો રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રિયંકાએ […]

રોબર્ટ વાડ્રાને મળી રાહત, ધરપકડ પર 16 ફેબ્રુઆરી સુધી રોક

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડથી બચવા માટે અરજી કરી છે. મની લોન્ડ્રિંગ કેસમાં પોતાની આ અપીલ પર સુનાવણી કરતા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે વાડ્રાને રાહત આપી છે. વાડ્રાના વકીલ કેટીએસ તુલસીએ કોર્ટને ભરોસો આપ્યો છે કે તેમના અસીલ રોબર્ટ વાડ્રા તપાસમાં સહયોગ કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code