વડોદરામાં ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીથી ત્રાસી મહિલાઓએ માટલાં ફોડીને વિરોધ કર્યો
ચંદ્રલોક સિહત સોસાયટીઓમાં છેલ્લા પખવાડિયાથી દૂષિત પાણી મળતુ હતુ મ્યુનિને ફરિયાદ કરવા છતાંયે કોઈ ઉકેલ ન આવ્યો મહિલાઓએ દૂષિત પાણીની બોટલો ભરીને અધિકારીઓને આપી વડોદરાઃ શહેરમાં ગોરવા વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી આવતુ હોવાની ફરિયાદો ઊઠી છે. આ અંગે મ્યુનિના સત્તાધિશોને રજુઆત કરવા છતાંયે કોઆ પગલાં ન લેવાતા આ વિસ્તારની મહિલાઓએ […]