માણસને એક્લતાથી ક્રોનિક તણાવ સહિતની સમસ્યાઓમાં થાય છે વધારો
ઘણા તાજેતરના સંશોધનો અનુસાર, એકલતા અને સામાજિક અલગતા આપણા સ્વાસ્થ્ય પર દારૂ પીવા અથવા ધૂમ્રપાન કરવા જેટલી જ અથવા તેનાથી પણ વધુ ખરાબ અસર કરી શકે છે. તે માત્ર ભાવનાત્મક લાગણી નથી, પરંતુ એક ગંભીર સ્વાસ્થ્ય જોખમ પરિબળ તરીકે ઉભરી આવી છે. એકલતા ક્રોનિક તણાવમાં વધારો કરે છે, જે બ્લડ પ્રેશર વધારી શકે છે. રોગપ્રતિકારક […]


