ગુજરાતઃ ખારાઘોડામાં મીઠાનું બમ્પર ઉત્પાદન, 12 લાખ મેટ્રીક ટનની આવક
ભારતમાં દર વર્ષે 135 લાખ મેટ્રીક ટન મીઠાનું થાય છે ઉત્પાદન ગુજરાતમાં દર વર્ષે 97.20 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન 41 લાખ લોકોને મળે છે રોજગારી અમદાવાદઃ ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં સૌથી વધારે સોલ્ટનું ઉત્પાદન ઝાલાવાડ પંથકમાં થાય છે. દેશનું 70 ટકા ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. ખારાઘોઢામાં આ વર્ષે […]