1. Home
  2. Tag "Production"

કચ્છમાં કેસર કેરીનું 75541 મેટ્રીક ટન ઉત્પાદનની આશા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આગમ સાથે ફળોના રાજા કેરીનું આગમન થયું છે. જો કે, ગુજરાતની ઓળખ ગણાતી ગીર અને કચ્છની કેસર કેરી હજુ માર્કેટમાં આવી નથી. આ વર્ષે દેશ-દુનિયામાં જાણીતી કચ્છની કેસર કેરીનું ઉત્પાદન વધવાની ખેડૂતોને આશા છે. એટલું જ નહીં ગયા વર્ષની સરખાણીએ આ વર્ષે કેરીના ભાવ વધારે મળવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે. પ્રાપ્ત […]

ભારતીય કંપની રશિયાની Sputnik Vનું કરશે ઉત્પાદન, બનાવશે 20 કરોડ ડોઝ

ભારતમાં હવે રશિયાની કોરોના વાયરસ વેક્સીન Sputnik Vનું ઉત્પાદન થશે કંપની બે ડોઝની આ વેક્સીનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે 53 દેશોએ રશિયાની Sputnik Vના ઉપયોને મંજૂરી આપી છે નવી દિલ્હી: ભારતમાં હવે રશિયાની કોરોના વાયરસ વેક્સીન Sputnik Vનું ઉત્પાદન થશે. દવા બનાવતી એક ભારતીય કંપની બે ડોઝની આ વેક્સીનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. […]

OPEC નહીં વધારે ઉત્પાદન, ક્રૂડ ઑઇલમાં 4%નો ઉછાળો

આગામી સમયમાં તમારે પેટ્રોલ-ડીઝલ માટે વધુ નાણાં ચૂકવવા પડશે OPEC અને સહયોગી દેશોએ પ્રોડક્શન-કટને એપ્રિલ સુધી લંબાવી દીધું છે આવી સ્થિતિમાં રાજ્ય સરકાર ટેક્સ નહીં ઘટાડે તો ઇંધણના ભાવ હજુ વધી શકે છે નવી દિલ્હી: સરકારની યોજનાઓ છત્તાં હજુ પણ લોકોએ પેટ્રોલ-ડીઝલ માટે વધુ નાણાં ચૂકવવાની તૈયારી રાખવી પડશે કારણ કે આગામી સમયમાં ક્રૂડ ઓઇલના […]

દેશમાં ખાંડના ઉત્પાદનમાં 31 ટકાનો વધારો, 142.70 લાખ ટન ઉત્પાદન

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે વર્તમાન ખાંડની સિઝનમાં સાડા ત્રણ મહિનાના સમયગાળામાં સુગરના ઉત્પાદનમાં વધીને 142.70 લાખ ટન ઉપર પહોંચ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 31 ટકા વધારે હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઓક્ટોબરથી ડિસેમ્બર 2020ના સમયગાળામાં લગભગ ત્રણ લાખ ટન ખાંડની નિકાસ થઇ છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર દેશમાં કાર્યરત […]

ગુજરાતમાં પતંગ વ્યવસાયને કોરોનાનું ગ્રહણઃ ઉત્પાદન 30થી 50 ટકા ઘટ્યું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે હાઈકોર્ટે ઉત્તરાયણની ઉજવણીની મંજુરી આપી છે. પરંતુ રાજ્યના પતંગ ઉદ્યોગને પણ કોરોનાની અસર થઈ છે. પતંગ ઉત્પાદકોએ ઉત્પાદનમાં 30થી 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જેથી આ ઉદ્યોગના ટર્નઓવરમાં પણ ઘટાડો થવાની શકયતા છે. બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડો થતા પતંગના ભાવમાં પણ 15 ટકા સુધીનો વધારો થયો હોવાનું જાણવા મળે […]

ભારતમાં ખાંડના ઉત્પાદનમાં 3 મહિનામાં જંગી વધારો, ઉત્પાદન 42 ટકા વધ્યું

દિલ્હીઃ ભારતમાં છેલ્લા 3 મહિનાના સમયગાળામાં ખાંડના ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. આ સમયગાળામાં ખાંડનું ઉત્પાદન લગભગ 42 ટકા વધીને 1.10 કરોડ ટન થયું છે. જેથી ખાંડની નિકાસમાં પણ વધારો થવાની આશા છે. ગયા વર્ષે આ સમયગાળામાં 77.63 લાખ ટન ખાનનું ઉત્પાદન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં 39.86 લાખ ટન ખાંડનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code