દેશમાં ખાંડના ઉત્પાદનમાં 31 ટકાનો વધારો, 142.70 લાખ ટન ઉત્પાદન
દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે વર્તમાન ખાંડની સિઝનમાં સાડા ત્રણ મહિનાના સમયગાળામાં સુગરના ઉત્પાદનમાં વધીને 142.70 લાખ ટન ઉપર પહોંચ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 31 ટકા વધારે હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઓક્ટોબરથી ડિસેમ્બર 2020ના સમયગાળામાં લગભગ ત્રણ લાખ ટન ખાંડની નિકાસ થઇ છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર દેશમાં કાર્યરત […]