ઝાકિર નાઈકની સંસ્થા ઉપર વધારે પાંચ વર્ષનો પ્રતિબંધ ફરમાવાયો, કેન્દ્રીય ગૃહ વિભાગનો આદેશ
દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ વિભાગે વિવાદિત કહેવાતા ધર્મગુરુ ઝાકિર નાઈકની એનજીઓ ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર મોટી કાર્યવાહી કરી છે અને સંહગઠન ઉપર લગાવવામાં આવેલો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આઈઆરએફને પ્રથમવાર 17મી નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે ગેરકાનીની સંગઠન જાહેર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ વિભાર દ્વારા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે આઈઆરએફ પર ફરી […]