1. Home
  2. Tag "Prohibition"

હૈદરાબાદના આ પાર્કમાં લગ્ન કર્યા વગરના કપલના પ્રવેશ ઉપર ફરમાયો પ્રતિબંધ !

મુંબઈઃ હૈદરાબાદમાં ઈન્દિરા પાર્કમાં આવલા કપલ શરમજનક હરકતો કરતા હોવાની ફરિયાદો ઉઠતા નગરનિગમ દ્વારા લગ્ન કર્યા ન હોય તેવા કપલને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ તેના બેનરોમાં પણ લગાવવામાં આવ્યાં હતા. જો કે, આ અંગે વિવાદ ઉભો થતા અંતે બેનરો હટાવી લેવામાં આવ્યાં હતા. તેમજ તંત્ર દ્વારા પોતાના નિર્ણયને લઈને બચાવ કરતા કહ્યું […]

યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી ઘાટે અસ્થિઓ અને પીંડના વિસર્જન પર પ્રતિબંધ મુકાતા વિરોધ

વેરાવળ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ સાંનિધ્યે ત્રણ નદીઓના સંગમ એવા પવિત્ર ત્રિવેણી ઘાટમાં અસ્થિ વિસર્જન અને પિંડદાન વિધિની સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અમલમાં આવતા હોબાળો મચી ગયો હતો. સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના ફરજ પરના સિક્યુરિટી સામસામે આવી જતા ઉગ્ર મામલો વધુ ગરમાયો છે. જગવિખ્યાત સોમનાથ મંદિર સાંનિધ્યે આવેલી હિરણ, કપિલા અને […]

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા ઉપરનો પ્રતિબંધ 28મી જુલાઈ સુધી લંબાવાયો

એકત્ર થતી ભીડ અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી ગાઈડલાઈનનું પાલન ન થતા સરકારને આપ્યો ઠપકો દિલ્હીઃ કોરોનાને પગલે દેશના તમામ ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, હવે કોરોનાને કેસમાં ઘટાડો થતા અનલોકનો અમલ કરવામાં આવ્યો છે. તેમાં ધાર્મિક સ્થળો પણ કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં છે. દરમિયાન […]

ગુજરાતના આ જિલ્લામાં સેલ્ફિ લેવી પડશે ભારે, સેલ્ફિ ઉપર પ્રતિબંધ મુકાયો

અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધવાની સાથે લોકોમાં સેલ્ફીનો ક્રેઝ વધ્યો છે. એટલું જ નહીં લોકો જીવલેણ સ્થળો ઉપર પણ સેલ્ફિ લેવાનું ચુકતા નથી. જેથી કેટલીક વખત દૂર્ઘટના પણ સર્જાય છે. જો કે, પ્રવાસીઓ માટે જાણીતા ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સેલ્ફિ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પ્રતિબંધનો ભંગ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી […]

ગુજરાત લોકડાઉનની દિશામાં : કચ્છના માંડવી બીચ ઉપર પ્રવાસીઓ માટે પ્રતિબંધ

અનેક ગામ અને શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉન દ્વારકા સહિતના મંદિરો ભક્તો માટે કરાયાં બંધ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે અનેક શહેરો અને ગામડાંઓ સ્વયંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન રાખી રહ્યાં છે. બીજી તરફ દ્વારકા સહિતના સુપ્રસિદ્ધ મંદિરોમાં પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં છે. દરમિયાન કચ્છના માંડવીનો સુંદર બીચ પ્રવાસીઓ માટે બંધ કરવાનો […]

પોલો ફોરેસ્ટમાં એપ્રિલના અંત સુધી શનિવાર-રવિવાર અને જાહેર રજાના દિવસે પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતના કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સાબરકાંઠાના સુપ્રસિદ્ધ પોલો ફોરેસ્ટને એપ્રિલના અંત દર શનિવાર અને રવિવારે પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે પ્રવાસીઓને શનિવાર અને રવિવારે પોલો ફોરેસ્ટમાં પ્રવેશ મળશે નહીં. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code