1. Home
  2. Tag "property card"

સ્વામિત્વ યોજના: પ્રધાનમંત્રીએ સંપત્તિ માલિકોને 65 લાખથી વધુ સંપત્તિ કાર્ડનું વિતરણ કર્યુ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શનિવારે સ્વામિત્વ યોજના હેઠળ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 65 લાખ માલિકી મિલકત કાર્ડનું વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૦,૦૦૦ થી વધુ ગામડાઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોને પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દિવસ […]

નરેન્દ્ર મોદી સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આવતીકાલે શનિવારે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ્સનાં ઇ-વિતરણની અધ્યક્ષતા કરશે, જે ભારતની ગ્રામીણ સશક્તીકરણ અને શાસનની સફરમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગુજરાત, હિમાચલપ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનાં 50,000થી વધારે ગામડાંઓમાં આશરે 65 લાખ […]

પ્રધાનમંત્રી SVAMITVA યોજના હેઠળ મિલકત માલિકોને 50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી ડિસેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 200 જિલ્લાઓમાં 46,000થી વધુ ગામડાઓમાં SVAMITVA યોજના હેઠળ 50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. અદ્યતન સર્વેક્ષણ ડ્રોન ટેક્નોલોજી દ્વારા ગામડાઓમાં વસવાટવાળા વિસ્તારોમાં મકાનો ધરાવતા પરિવારોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરીને ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવાના […]

દેશમાં SVMITVA યોજના હેઠળ આશરે 1.25 કરોડ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું

નવી દિલ્હીઃ વર્ષ 2014થી ભારત સરકારે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે સાથસહકાર આપવાનાં પોતાનાં પ્રયાસોને વધુ તીવ્ર બનાવ્યાં છે, જેથી પંચાયતી રાજનાં મૂળભૂત ઉદ્દેશો સાચા અક્ષરશઃ અને જુસ્સા સાથે હાંસલ થઈ શકે. દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ માળખાગત જરૂરિયાતો અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે પંચાયતી રાજ સંસ્થાઓને રાજકોષીય સંસાધનોની ફાળવણીમાં મોટો વધારો થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code