1. Home
  2. Tag "property holders"

સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ વિનામૂલ્યે અપાશે, 25 લાખ લોકોને લાભ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે સંવેદનાસ્પર્શી નિર્ણય, મિલકત ધારકોને સનદ મેળવવાના નાણાંકીય ભારણથી મુક્તિ મળશે, ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવા સ્વામિત્વ યોજના શરૂ કરાઈ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો ઉપર સનદ લેવા માટે જે નાણાંકીય ભારણ પડતું હતું તે દૂર કરવાના સંવેદના સ્પર્શી અભિગમથી આ નિર્ણય […]

ગાંઘીનગરમાં એક લાખથી વધુ બાકી હોય એવા પ્રોપર્ટીધારકોની 38 મિલકતો સીલ

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરો ન ભરનારા સામે કડક કાર્યવાહી, એક લાખથી વધુ વેરો બાકી હોય એવા 639 મિલ્કતધારકોને નોટિસ, મ્યુનિની સિલિંગ ઝૂંબેશને લીધે 11 કરોડનો વેરો ભરાયો ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે સમાયાંતરે ઝૂંબેશ ચલાવવામાં આવતી હોય છે. મ્યુનિ. કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. પણ ઘણાબધા કરદાતાઓ પ્રોપર્ટી ટેક્સ […]

અંબાજીમાં ટેક્સ ન ભરનારા પ્રોપર્ટીધારકો સામે ઝૂંબેશ, 800 જેટલા બાકીદારો સામે કડક કાર્યવાહી

અંબાજીઃ ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો આર્થિક તંગીનો સામનો કરી રહી છે. તેથી વર્ષોથી બાકી ટેક્સધારકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. અંબાજીમાં 800થી વધુ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકીદારોને નોટિસ ફટકારી મિલકત પણ સીલ કરી વેરા વસુલાત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code