અમદાવાદઃ શહેરીજનોને હવે ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ બિલ મોકલાવાશે
અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં આગામી વર્ષથી મ્યુનિસિપલ ટેક્સ એસએમએસ અને ઓનલાઈન મોકલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ AMC પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓના મોબાઈલ નંબરને લિન્ક કરવા નવું સોફ્ટવેર ડેવલપ કરાશે અને નાગરિકોને ઓનલાઈન ટેક્સ બિલ, મ્યુનિ.ની ટેક્સ વળતરની સ્કીમની જાણકારી તથા અન્ય માહિતી ઓનલાઈન પૂરી પાડવામાં આવશે. ચાલુ વર્ષે મનપાને ટેક્સ પેટે રૂ. 560.59 […]


