પ્રોફેટ મોહમ્મદ પર ટીપ્પણી કરનારા નૂપુર શર્માને વિદેશી નેતાએ બહાદૂર ગણાવ્યા, ભારત આવીને ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાને મળવાની વ્યક્ત કરી ઈચ્છા
નવી દિલ્હી: નૂપુર શર્માનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે નેધરલેન્ડ્સના દક્ષિણપંથી નેતા ગીર્ટ વાઈલ્ડર્સે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે નૂપુર શર્માને બહાદૂર ગણાવ્યા છે. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે વાઈલ્ડર્સે શર્ના વખાણ કર્યા હોય. વિવાદીત ટીપ્પણીને લઈને ભારતમાં થયેલા તણાવ બાદ પણ વાઈલ્ડર્સે નૂપુર શર્માનો બચાવ કર્યો […]