દશેરાના દિવસે આ પક્ષીને જોવું ખૂબ જ શુભ,ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે અને ગરીબીનો પણ નાશ થશે
આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023ના રોજ છે. દશેરાના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો, જેના કારણે દેશભરમાં દશેરાનો આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારને બુરાઈ પર અચ્છાઈની જીત તરીકે જોવામાં આવે છે. જો કે, આ તહેવારને લઈને ઘણી માન્યતાઓ છે, જેમાંથી એક એ છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે નીલકંઠ […]


