વડોદરામાં સફાઈ કામદારોએ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સામે મ્યુનિ. સામે મોરચો માંડ્યો
વડાપ્રધાનના આગમનને લીધે સફાઈ કામદારોએ આંદોલન સમેટ્યુ સફાઈ કામદારો તા.27મીએ કાળીપટ્ટી પહેરીને વિરોધ કરશે સફાઈકર્મીઓએ ઝૂ ક્યુરેટરને ગુલાબ આપી રજૂઆત કરી વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અને કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવતુ હોવાના આવતું હોવાથી સફાઈ કામદારોએ મ્યુનિ. સામે મોરચો માંડીને કોન્ટ્રાક્ટને બદલે સફાઈ કામદારોની કાયમી ભરતી કરવાની […]