ભાવનગરમાં ગઢેચી નદીકાંઠા નજીક 800 મકાનો-ઝૂંપડા હટાવવા સામે ભારે વિરોધ
મ્યુનિએ 800 રહિશોને નોટિસ ફટકારી મકાનોના દસ્તાવેજો રજુ કરવા સુચના આપી કોંગ્રેસ દ્વારા ઝૂંપડા હટાવવા સામે જોરદાર વિરોધ કરાયો પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો ભાવનગરઃ શહેરમાં પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવતી ગઢેચી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવાનો ભાવનગર મહાનગર પાલિકાનો પ્રોજેક્ટ છે. ત્યારે મ્યુનિએ શહેરના ગઢેચી નદી કાંઠાના દબાણો સંપૂર્ણ હટાવવા માટે 800 જેટલા મકાનો અને ઝૂંપડા […]