આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ વિવિધ માગણીઓના ઉકેલ માટે કર્યુ ઉગ્ર પ્રદર્શન
અમદાવાદ, 9 ઓગસ્ટ, 2026 : Protest by ASHA workers રાજ્યમાં આશા વર્કર અને ફેસિલિટર બહેનોના ફિક્સ પગાર, લઘુત્તમ વેતન સહિત વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ઘમા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આજે સીઆઈટીયુ (CITU) તથા ગુજરાત રાજ્ય હેલ્થ વર્કર યુનિયનના નેજા હેઠળ આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ સરકાર સામે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આશા વર્કર અને […]


