1. Home
  2. Tag "protest"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 235 કોલેજોની જોડાણ ફીમાં વધારો કરાતા વિરોધ

યુનિવર્સિટીએ જોડાણ ફીમાં 50 ટકાનો વધારો કરતા વિદ્યાર્થીઓને ફી પણ વધશે, કૂલપતિ કહે છે, જોડાણ ફી અન્ય યુનિવર્સિટીની જોડાણ ફી કરતા ઓછી છે, 14 વર્ષથી જોડાણ ફીમાં કોઈ વધારો કરાયો નથી, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું પર્યાય બની ગઈ છે. કોઈને કોઈ બાબતે હંમેશા વિવાદ થતો હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025-26 માટે 235 […]

પટનામાં જુનિયર ડોક્ટરો અનિશ્ચિત મુદતની હડતાળ પર, પીએમસીએચ ખાતે વિરોધ, ઓપીડી સેવા ઠપ્પ

બિહારની તમામ મેડિકલ કોલેજોના જુનિયર ડોકટરો સ્ટાઈપેન્ડમાં વધારાની માંગણી સાથે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા હતા. હડતાળને કારણે ઓપીડી સેવાઓ પ્રભાવિત થઈ હતી. પીએમસીએચ કેમ્પસમાં જુનિયર ડોકટરો પોસ્ટરો અને બેનરો લઈને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. ડોક્ટરે કહ્યું કે અમે સ્ટાઈપેન્ડમાં વધારાની માંગણી સાથે અનિશ્ચિત સમયની હડતાળ પર છીએ. માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી […]

ડીસા નગરપાલિકા દ્વારા વોટર પ્લાન્ટ માટે પાંજરાપોળની જમીન હસ્તગત કરવા સામે વિરોધ

નગરપાલિકાની ગાય-વિરોધી નીતિના વિરોધમાં શહેરમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા, ગૌ પ્રેમીઓ દ્વારા 14મી ઓગસ્ટના રોજ વિશાળ રેલીનું આયોજન કરાયું, હઠીલા હનુમાનજી મંદિરની જગ્યામાં આવેલી ગૌશાળા તોડી પડાતા નાગરિકોમાં રોષ ડીસાઃ શહેરમાં નગરપાલિકાના સત્તાધિશો દ્વારા પાંજરાપોળની જમીન હસ્તગત કરીને વોટર પ્લાન્ટ બનાવવાનું આયોજન કરતા ગૌ પ્રેમીઓમાં ભારે વિરોધ ઊઠ્યો છે. નગરપાલિકાની આ ગાય-વિરોધી નીતિના વિરોધમાં સમગ્ર […]

મતદાર યાદી સુધારાના વિરોધમાં વિપક્ષી સાંસદોનો કૂચને અટકાવાઈ, અનેક સાંસદોની કરાઈ અટકાયત

નવી દિલ્હીઃ બિહારમાં મતદાર યાદી સુધારાના વિરોધમાં વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી વિરોધ કૂચ શરૂ કરી હતી. આ દરમિયાન વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદોને રોકવા માટે ટ્રાન્સપોર્ટ ભવન ખાતે પોલીસે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. તેમજ અહીં તેમને ચૂંટણી પંચના મુખ્યાલય તરફ આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ કૂચ […]

ઉજ્જૈનમાં લવ જેહાદ વિરુદ્ધ હિન્દુઓનો વિરોધ, હજારો લોકો રસ્તા પર ઉતર્યા

છેલ્લા કેટલાક દિવસોમાં ઉજ્જૈન જિલ્લાના ખાચરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવ જેહાદની ઘટનાઓને લઈને મોટી આગ ફેલાઈ ગઈ છે. તેના વિરોધમાં, સમગ્ર મધ્યપ્રદેશના હિન્દુ સંગઠનોએ એક થઈને પહેલીવાર એક વિશાળ હિન્દુ મહાપંચાયતનું આયોજન કર્યું. આ મહાપંચાયતમાં રાજ્યભરમાંથી હિન્દુ જાગરણ મંચ અને અન્ય હિન્દુ સંગઠનોના અધિકારીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી. ખાચરોડમાં હિન્દુ મહાપંચાયત યોજાઈ મધ્યપ્રદેશની પહેલી […]

સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં દેખાવો કર્યા

મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા કલેક્ટરને આવેદન અપાયુ, એક જ રસોડામાં બનાવેલું ભોજન દરેક શાળાએ મોકલવાનું આયોજન, શાળાથી 50 કિમી દૂરથી મોડી રાતે બનાવેલું ભોજન બપોરે 2 વાગ્યે બાળકોને પીરસાય છે સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનામાં સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. હવે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં ખાનગી એજન્સીઓને પ્રવેશ […]

સાયલાના ડોળિયા ગામે માથાભારે શખસે વીજપોલ તોડી નાંખતા 90થી વધુ ખેડુતોની રજુઆત

વીજપોલ તોડી નાંખ્યા બાદ માથાભારે શખસ નવો પોલ નાંખવા દેતો નથી, વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા, પીજીવીસીએલના નાયબ ઇજનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામના માથાભારે શખ્સે સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા 90થી વધુ ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. માથાભારે ગણાતા શખ્સે વીજ પોલ નહીં નાખવા દેતા […]

ધોરાજીમાં ઓવરબ્રિજની કામગીરીને લીધે યોગ્ય ડાયવર્ઝન ન અપાતા લોકોએ વિરોધ કર્યો

સ્થાનિક રહિશોએ ચક્કજામ કરીને પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા ડાયવર્ઝનને લીધે લોકોની મુશ્કેલી વધી લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં કરાય તો ઉગ્ર લડત અપાશે રાજકોટ:  જિલ્લાના ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ પરની રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી રસ્તાને ડાયવર્ઝન અપાયું છે. પણ સ્થાનિક લોકોના કહેવા મુજબ વાહનો માટે જે ડાયવર્ઝન અપાયું છે તે રસ્તો ખૂબ […]

સુરત મ્યુનિ.કોર્પોરેશને ફુટપાથ પર વાહનો માટે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી દેતા વિરોધ

ફુટપાથ પર વાહનો પાર્ક થતાં રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડશે મ્યુનિ.એ લાખો રૂપિયાના ખર્ચે ફુટપાથ બનાવ્યા હતા નો પાર્કિંગ ઝોનમાં પણ કોન્ટ્રાકટરો વાહનો પાર્ક કરાવીને રૂપિયા વસુલે છે સુરતઃ શહેરમાં વાહનોની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. રોડ પર વધતા જતા ટ્રાફિકને કારણે રોડ ક્રોસ કરવો પણ રાહદારીઓ માટે મુશ્કેલ બની રહ્યો છે. શહેરના […]

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓ સામેના લશ્કરી ઓપરેશનનો વિરોધ

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદ ફેલાઈ રહ્યો છે અને પાકિસ્તાન સરકાર તેને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. પાકિસ્તાની સેના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે એક મોટું લશ્કરી ઓપરેશન શરૂ કરવાની યોજના બનાવી રહી છે, પરંતુ આ યોજના અંગે પાકિસ્તાનના નેતાઓ સામસામે આવી ગયા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે કહ્યું છે કે તેઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code