1. Home
  2. Tag "protest"

વડોદરાની M S યુનિર્સિટીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષાના ઉતિર્ણ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિરોધ

વડોદરાઃ  શહેરની એમ એસ યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલ (જીસેક)ને લીધે અગાઉ વિરોધ થયો હતો. અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધ્યાન્ય આપવાની માગ ઊઠી હતી. હવે ધોરણ 12ની પુરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને યુનિની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા એનએસયુઆઈ સહિત વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રવેશ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. […]

ગુજરાત સરકારે શિક્ષકોની કાયમી ભરતીના સ્થાને જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરતાં વિરોધ

ગાંધીનગરઃ ગુજરાતમાં ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારો ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતીની માગ કરી રહ્યા છે. ઉમેદવારોએ ગાંધીનગરમાં ઘરણાં અને પ્રદર્શન કર્યા બાદ સરકારે શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરી હતી. પણ બીજી બાજુ સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત આપતાં નોકરીવાંચ્છુ યુવાનો રોષે ભરાયા છે.  ઉમેદવારોને ડર છે કે, સરકાર જ્ઞાન સહાયકોની […]

સ્કૂલવાન માટે પ્રતિ કલાક 20 કિમીની ગતિ મર્યાદા નક્કી કરાતા વિરોધ, સ્પીડ લિમિટ વધારવા માગ

રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ તંત્ર વધુ એલર્ટ બન્યુ છે. દરમિયાન રાજ્ય સરકારની સુચના બાદ આરટીઓએ ગેરકાયદે ચાલતી સ્કૂલવાન અને રિક્ષાઓ સામે પણ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ઘણીબધી સ્કુલવાનો પાસે પરમિટ જ નથી. તેથી આરટીઓ કચેરીઓમાં પરમિટ કઢાવવા માટે સ્કૂલવાન ચાલકોનો ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન આરટીઓ દ્વારા સ્કૂલવાનની સ્પીડ લિમિટ મહત્તમ પ્રતિ કલાક […]

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ, અંતે સરકારે વધુ એક મીટર લગાવવાનો લીધો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરમાં મહિનાના એવરેજ બિલ પ્રમાણે રિચાર્જ કરાવ્યા બાદ સપ્તાહમાં રિચાર્જ પુરૂ થઈ જાય છે. ચારેબાજુથી લોકોનો વિરોધ ઊઠ્યા બાદ ગાંધીનગરમાં ઊર્જા વિભાગ દ્વારા સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓના એમડી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વીજ ગ્રાહકોના રોષને ઠંડો પાડવા માટે […]

મિશન ઝાડુ હેઠળ AAP નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છેઃ કેજરીવાલ

એક પછી એક AAP નેતાઓની ધરપકડના વિરોધમાં સીએમ અરવિંદ કેજરીવાલ બીજેપી હેડક્વાર્ટર જવા રવાના થયા હતા. દિલ્હી પોલીસે તેમને અને પાર્ટીના સમર્થકોને ત્યાં જતા રોક્યા હતા.આખરે તેઓ પાર્ટીના મુખ્ય કાર્યાલય પર પાછા ફર્યા હતા. આ પહેલા પોતાની પાર્ટીના કાર્યાલય પર એકત્ર થયેલા કાર્યકરોને સંબોધતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે આમ આદમી પાર્ટીના નેતાઓને એક પછી […]

M S યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને અપાતી પ્રવેશ અનામત રદ કરવા સામે લડતની ચીમકી

વડોદરાઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન પ્રવેશ નીતિ અમલમાં આવી રહી છે. જેથી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અનામત છે. એમાં કોઈ ફેરફાર થશે તે કેમ તે અંગે યુનિવર્સિટીના સત્તાધિશો અવઢવમાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા લડતની ચીમકી અપાયા બાદ હવે વિદ્યાર્થી સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે. […]

અમદાવાદમાં નિકોલ રોડ પર મંદિરનો શેડ તોડતા મ્યુનિ.સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ,

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર થતાં દબોણને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ પરના દબાણો દુર કરવામાં આવતા હોય છે. જેમાં રોડ પર ધાર્મિક સ્થળો પર કરાતા દબાણોને દુર કરવામાં તંત્રને લોકોનો વિરોધ સહન કરવો પડતો હોય છે, શહેરમાં વિરાટનગર વોર્ડમાં નિકોલ રોડ પર આવેલા મંદિરનો શેડ નડતરરૂપ હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓએ જુની પેન્શન યોજનાની માગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના સહિત વિવિધ પડકર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. હવે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એકઠા થઈને કર્મચારીઓએ હાથમાં બેનર્સ, પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. દરમિયાન કર્મચારીઓએ વિધાનસભા તરફ કૂચ કરતા પોલીસે અટકાવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી […]

એમએસ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓએ આઉટ સોર્સથી કરાતી કામગીરી સામે કર્યો વિરોધ

વડોદરાઃ  એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી બિન શૈક્ષણિક કર્મચારીઓની કામગીરીનુ આઉટ સોર્સિંગ કરવામાં આવી રહ્યુ છે. એક ખાનગી એજન્સી દ્વારા હંગામી કર્મચારીઓ પાસે ફોર્મ ભરાવીને પાનકાર્ડ, આધારકાર્ડની વિગતો માગવામાં આવી રહી છે. ફોર્મ ન ભરનારા હંગામી કર્મચારીઓના પગાર રોકી દેવાની રજિસ્ટ્રાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આથી હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. અને યુનિવર્સિટીના ગાર્ડનમાં એકઠા […]

સરકારી- ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને હટાવવા શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની નિમણુકો કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોના સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવી રહી છે. જોકે જ્ઞાન સહાયકોની નિમણૂંકો સામે ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ પણ કર્યો હતો.  શિક્ષણ વિભાગ દ્વારા  6 મહિના માટે પ્રવાસી શિક્ષકોની મજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code