1. Home
  2. Tag "protest"

પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સરકાર સામે પ્રજામાં રોષ, લોકોએ રસ્તા ઉપર ઉતરી નોંધાવ્યો વિરોધ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ફરી એકવાર સ્થાનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ કરી રહેલા લોકોએ તેમના નેતાઓની વહેલી મુક્તિની માંગ કરી છે અને જો તેમના નેતાઓને જલ્દી મુક્ત કરવામાં નહીં આવે તો સરકાર સામે યુદ્ધ કરવા અને ભારતમાં ભળી જવાની ધમકી આપી છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચાલી રહેલા વિરોધનો એક વીડિયો સોશિયલ […]

મોરબીના સિરામિકના 100 કારખાનેદારોને નોન MGO મુજબ નેચરલ ગેસના બિલો અપાતા વિરોધ

મોરબી: સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસને ઉદ્યોગકારો દ્વારા  ગુજરાત ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને મેળવવામાં આવે છે. જો કે, 100 જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે 10 દિવસ પહેલા કંપનીમાં અરજી કરી હતી, તો પણ કંપની દ્વારાએમજીઓ નહીં કરીને ગેસ વાપરનારા ઉદ્યોગકારોને નોન એમજીઓ મુજબના બિલ અપાતા સિરામિકના ઉદ્યોગકારોએ મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને ઉગ્ર […]

AMC દ્વારા કરોડોના ખર્ચે બનાવેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ કોન્ટ્રાક્ટરોને પધરાવી દેવાતા કોંગ્રેસેનો વિરોધ

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડાના ખર્ચે  સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે. શહેરના યુવાનો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકે તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયા છે. હવે તેને પીપીપીના ધારણે માનીતા કોન્ટ્રાકરોને પધરાવી દેવામાં આવી રહ્યા છે. તેનો કોંગ્રેસે વિરોધ કર્યો છે, કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કે, મ્યુનિ કોર્પોરેશનની રીક્રિએશન કમિટી દ્વારા શહેરમાં […]

ગુજરાત વિદ્યાપીઠમાં સર્વધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધીને કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીવાદીઓની કથિત વિદાય બાદ વહિવટમાં પણ પરિવર્તન કરાયું છે. દરમિયાન વિદ્યાપીઠમાં દર શુક્રવારે યોજાતી સર્વ ધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીગીરી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દર શુક્રવારે સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવતી હોય છે, પરંતુ હવે વિભાગના એક ડીન દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના કરતા રોકવામાં […]

શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક ભરતી યોજના સામે ટેટ-ટાટ પાસ બેરાજગાર ઉમેદવારોએ કર્યો વિરોધ

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષકો બનવા માટે ટેટ અને ટાટ પાસ કરેલા હજારોની સંખ્યામાં ઉમેદવારો વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયકની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના બનાવીને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતા ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો દ્વારા વિરોધ કરાયો છે. ગાંધીનગર ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ સરકારની […]

રાજકોટમાં ખાનગી બસોના પ્રવેશ માટે જ પ્રતિબંધ, ડમ્પર, ટ્રક સહિત મોટા વાહનોને છુટછાટ કેમ?

રાજકોટઃ શહેરમાં માધાપર ચેકડીથી પુનિતનગર ટાંકા સુધીના રોડ પર ખાનગી લકઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દીધુ છે. પોલીસ દ્વારા લેવાયોલા આ નિર્ણયથી ખાનગી બસ સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર સહિત વિવિધ શહેરોમાંથી નિયમિત આવતી લકઝરી બસના પ્રવાસીઓને […]

અમદાવાદમાં ઘોડાસર ચાર રસ્તા પરના ઓવરબ્રિજની ધીમી કામગીરી સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ઓવરબ્રિજ બનાવવાના કામો ચાલી રહ્યા છે. જેમાં ઘણા બ્રિજ એવા છે કે તે બ્રિજના કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. કહેવાય છે. કે, ઘણા કોન્ટ્રાક્ટરો નિયત સમયમાં બ્રિજના કામો પુરા કરતા નથી ત્યારબાદ મ્યુનિ.ના સત્તાધિશો સાથે સાંઠગાંઠ કરીને વધારો માગતા હોય છે. આમ પ્રજાના ટેક્સના નાણા બરબાદ કરતા […]

રાહુલ ગાંધીનું MPપદ રદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણા યોજાયાં,

અમદાવાદઃ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા કરતા બીજા દિવસે લોકસભાનું સભ્યપદ (સાંસદપદ) રદ કરી દેવાના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ, વડોદરા અને ભાવનગર સહિત શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો-નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ  રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા અંગે […]

ગાંધીનગરમાં વેલેન્ટાઈન ડે મનાવવા બગીચામાં બેઠેલા યુવક-યુવતીઓને બજરંગદળે ભગાડ્યાં

ગાંધીનગર: ગુજરાત સહિત દેશભરમાં આજે વેલેન્ટાઈન ડેની ઊજવણી કરવામાં આવી હતી. વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમીઓ જ નહીં , પણ એક મિત્ર, ભાઈ, બહેન, માતા-પિતા, દાદા-દાદી માટે એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને અતૂટ સબંધ ધરાવતા લોકો તેમના પ્રેમની લાગણીઓને એકબીજા સમક્ષ જાહેર કરી આ દિવસને મનાવતા હોય છે. પ્રેમી યુવક-યુવતીઓ દ્વારા ખાસ કરીને ગુલાબનું ફુલ આપીને […]

સરકાર સામે પોતાની માંગને લઈને 20 માર્ચથી ખેડૂત યુનિયન કરશે દિલ્હીમાં આંદોલન

ફરી ખેડૂતો સંભાળશે આંદોલનનો મોર્ચો 20 માર્ચછથી દિલ્હીમાં યુનિયન દ્રારા આંદોલનની જાહેરાત દિલ્હીઃ- સરાકર સામે ફરી એક વખત ખેડૂત યુનિયન હલ્લાબોલ મચાવાની તૈયારીમાં છે, ખેડૂત યુનિયન દ્રારા આલવતા મહિના માર્ચનમી 20 તારીખથી રાજધાની દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છએ,ખેડૂતો પોતાની પડતર માંગને લઈને આ આંદોલન કરવા જઈ રહ્યા છે, જારી કરાયેલા એક નિવેદન પ્રમાણે યુદ્ધવીર સિંહ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code