ગુજરાત સરકારનો નિર્ણય, પ્રાંત અધિકારી અને મામલતદારને મુસાફરી ભથ્થુ નહીં મળે
કલેકટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારે લોકબુકનો જ ઉપયોગ કરવો પડશે મહેસૂલ વિભાગનો તા.૦1/૦1/2022નો ઠરાવ રદ કરાયો લોગબુક આધારીત વાહનોના ઉપયોગ માટે ગુજરાત મુલ્કી સેવા (મુ.ભ.) નિયમો પાળવા પડશે ગાંધીનગરઃ રાજ્યમાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે. હવે પ્રાંત અધિકારી અને મામલતદારને પણ લોગબુકનો જ […]