ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવા માટે સરકારે કરી રૂ.2006 કરોડની જોગવાઈ
ગાંધીનગર, 10 માર્ચ 2026: Provision of Rs. 2006 crore to make Gujarat a ‘sports hub’ ગુજરાત વિધાનસભા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની બજેટ માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના યુવાનોના સર્વાંગી વિકાસ અને રમતગમત ક્ષેત્રે ગુજરાતના વધતા પ્રભાવને રેખાંકિત કર્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવાના સંકલ્પ […]


