PSI અને LRDની ભરતી માટેની પરીક્ષામાં વિસંગતતા અંગે કોંગ્રેસે CMને પત્ર લખીને કરી રજુઆત
અમદાવાદઃ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષકદળ (LRD) ની ભરતી પ્રક્રિયા માટે જાહેર કરવામાં આવેલા પરીક્ષાના નિયમોમાં અનેક વિસંગતતા જોવા મળી રહી છે. PSI ની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-A માં જ 100 માર્ક્સનું ગણિત અને રિઝનીગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે 40 ટકા ગુણ લાવવા ફરજિયાત છે. જ્યારે LRD ની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-A માં […]